Transvision

Displaying 1 result:

Entity en gu-IN
Entity # all locales mozilla_org • en • mozorg • about • manifesto.ftl
manifesto-details-there-are-many
en
There are many different ways of advancing the principles of the { -brand-name-mozilla } Manifesto. We welcome a broad range of activities, and anticipate the same creativity that { -brand-name-mozilla } participants have shown in other areas of the project. For individuals not deeply involved in the { -brand-name-mozilla } project, one basic and very effective way to support the Manifesto is to use { -brand-name-mozilla } { -brand-name-firefox } and other products that embody the principles of the Manifesto.
gu-IN
{ -brand-name-mozilla } ઘોષણાપત્રના સિદ્ધાંતોને આગળ વધારવાના ઘણા જુદા જુદા માર્ગો છે. અમે એક વ્યાપક શ્રેણીની પ્રવૃત્તિઓનું સ્વાગત કરીએ છીએ અને તે જ રચનાત્મકતાને અપેક્ષા રાખીએ છીએ કે જે { -brand-name-mozilla } સહભાગીઓએ પ્રોજેક્ટના અન્ય ક્ષેત્રોમાં દર્શાવ્યું છે. { -brand-name-mozilla } પ્રોજેક્ટમાં ઊંડે સામેલ ન હોય તેવા વ્યક્તિઓ માટે, ઘોષણાપત્રને સમર્થન આપવાનું એક મૂળભૂત અને ખૂબ જ અસરકારક રીત એ છે કે { -brand-name-mozilla } { -brand-name-firefox } અને અન્ય ઉત્પાદનનો ઉપયોગ કરવો જે ઘોષણાપત્રના સિદ્ધાંતોનો સમાવેશ કરે છે.
Please enable JavaScript. Some features won't be available without it.