Transvision

Displaying 1 result:

Entity en gu-IN
Entity # all locales mozilla_org • en • privacy • faq.ftl
privacy-faq-we-may-also-collect-additional
en
We may also collect additional data in pre-release for one of our <a href="{ $link }">studies</a>. For example, some studies require what we call “web activity data” data, which may include URLs and other information about certain websites. This helps us answer specific questions to improve { -brand-name-firefox }, for example, how to better integrate popular websites in specific locales.
gu-IN
અમે અમારા એક <a href="{ $link }">અભ્યાસ</a>માટે પૂર્વ પ્રકાશનમાં અતિરિક્ત માહિતી પણ એકત્રિત કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, કેટલાક અભ્યાસો માટે અમે “વેબ પ્રવૃત્તિ માહિતી” માહિતીની જરૂર છે, જેમાં URLs અને અમુક વેબસાઇટ્સ વિશેની અન્ય માહિતી સામેલ હોઈ શકે છે. આનાથી અમને ચોક્કસ પ્રશનોના જવાબ આપવા માટે { -brand-name-firefox } ને સુધારવામાં મદદ મળે છે, ઉદાહરણ તરીકે, ચોક્કસ લોકેલમાં લોકપ્રિય વેબસાઇટ્સને કેવી રીતે સારી રીતે સંકલિત કરવી તે.
Please enable JavaScript. Some features won't be available without it.